@jay.eyeview ▪મસાલા પકવાન-- ક્રચીં ફરસી પુરી ને ઉપર લાલ,લીલી ચટણીનો છંટકાવ સાથે ખટ્ટમીઠી ચટણી ને જીણી સેવ ને ડુંગળી ને ઉપર બાફેલી ચણાની દાળથી પલાળો એટલે તૈયાર ખાવામાં ને પચવામાં ય સરળ ચટાકેદાર મસાલા પકવાન...😋😀 - _Gujarati snack_ - #gujaratifood #snackfood #gujaratifoodie #surat_foodie #ig_gujarat #mobileclick #rajkot_igers #fastfood #fooddrinks #coi #food #yum #instafood #photooftheday #fresh #tasty #delish #delicious #eating #foodpic #hungry #foodgasm #everydayindia #ahmedabaddiaries #desi_diaries #photo_pond #mysimpleclick #food_of_our_world #indiansnack #treasuredphotography